======================================================================
LibreOffice 3.4 ReadMe
======================================================================

આ readme ફાઇલનાં તાજેરનાં સુધારાઓ માટે, http://www.libreoffice.org/welcome/readme.html ને જુઓ

આ ફાઇલ LibreOffice સોફ્ટવેર વિશે મહત્વની જાણકારીને સમાવે છે. તમે સ્થાપનને શરૂ કરતા પહેલાં એકદમ ધ્યાનથી જાણકારીને વાંચવા આગ્રહ રાખે છે.

LibreOffice સમુદાય આ પ્રોડક્ટનાં વિકાસ માટે જવાબદાર છે, અને સમુદાયનાં સભ્ય તરીકે  ભાગ લઇ રહ્યા છો તે તરીકે તમને આમંત્રણ આપે છે. જો તમે નવાં વપરાશકર્તા હોય તો, તમે LibreOffice સાઇટની મુલાકાત લઇ શકો છો, જ્યાં તમે LibreOffice પ્રોજેક્ટ અને સમુદાયો વિશે ઘણી બધી જાણકારીને શોધી શકશો કે તેની આસપાસ અસ્તિત્વ ધરાવે છે. http://www.libreoffice.org/ માં જાઓ.
			
શું કોઇપણ વપરાશકર્તા માટે ખરેખર LibreOffice મફત છે?
----------------------------------------------------------------------

LibreOffice એ દરેકને વાપરવા માટે મફત છે. તમે LibreOffice ની આ નકલ લઇ શકો છો અને તમને ગમે તે પ્રમાણે ઘણાબધા કમ્પ્યૂટરો પર તેને સ્થાપિત કરો, અને તમને ગમે તેવા કોઇપણ હેતુ માટે તેને વાપરો (વ્યાપારી, સરકારી, સાર્વજનિક વહીવટ અને અભ્યાસ વપરાશને સમાવી રહ્યા છે). આગળ વિગતો માટે આ LibreOffice ડાઉનલોડ સાથે પેકેજ થયેલ લાઇસન્સ લખાણને જુઓ.
			
શા માટે કોઇપણ વપરાશકર્તા માટે LibreOffice મફત છે?
----------------------------------------------------------------------

તમે મફતમાં LibreOffice ની આ નકલને વાપરી શકો છો કારણ કે વ્યક્તિગત ફાળક અને સંગઠિત પ્રાયોજકે LibreOffice ને બનાવવા માટે રચેલ, વિકસાવેલ, ચકાસેલ, અનુવાદ કરેલ, દસ્તાવેજીકરણ કરેલ, આધાર આપેલ, માર્કેટિંગ અને ઘણી બીજી રીતે મદદ કરેલ છે જે તે આજે છે - ઘર અને ઑફિસ માટે દુનિયાની  પ્રથમ ઓપન સોર્સ પ્રોડક્ટીવીટી સોફ્ટવેર.

જો તમે તેની મહેનતની કદર કરતા હોય તો, ખાતરી કરો કે ભવિષ્યમાં LibreOffice ઉપલબ્ધ હશે, મહેરબાની કરીને પ્રોજેક્ટમાં ફાળો આપવાનું નક્કી કરો - વિગતો માટે http://www.documentfoundation.org/contribution/ જુઓ. દરેક જણ કોઇપણ રીતે ફાળો આપી શકે છે.
			
----------------------------------------------------------------------
સ્થાપન માટેની નોંધ
----------------------------------------------------------------------
			
સિસ્ટમ જરૂરિયાતો
----------------------------------------------------------------------

સામાન્ય નિયમ, તમારુ ચોક્કસ Linux વિતરણ (જેવું કે Ubuntu સોફ્ટવેર કેન્દ્ર, Ubuntu Linux ની સ્થિતિમાં ) દ્દારા અગ્રહણીય સ્થાપન પદ્દતિઓ મારફતે LibreOffice ને સ્થાપિત કરવા માટે તમે અગ્રહણીય છે. આનું કારણ એ છે કે તે સામાન્ય રીતે સ્થાપનને પ્રાપ્ત કરવાનો સરળ રસ્તો છે તે તમારી સિસ્ટમમાં શ્રેષ્ટ રીતે એકત્રિકરણ થયેલ છે. ખરેખર, LibreOffice મૂળભૂત રીતે પહેલેથી જ સારી રીતે સ્થાપિત કરી શકાય છે જ્યારે તમે પહેલેથી જ તમારી Linux ઓપરેટીંગ સિસ્ટમને સ્થાપિત કરો.

આ "એકલી" LibreOffice સ્થાપક પૂર્વદર્શનની જરૂરિયાતમાં વપરાશકર્તાઓ માટે પૂરી પાડે છે, વિશિષ્ઠ જરૂરિયાતો  હોય ત્યારે, અને અસામાન્ય સ્થિતિઓ માટે.

* Linux Kernel version 2.6.18 અથવા ઉચ્ચતર;
* glibc2 version 2.5 અથવા ઉચ્ચતર;
* gtk version 2.10.4 અથવા ઉચ્ચતર;
* Pentium compatible PC (Pentium III અથવા Athlon અગ્રહણીય);
* 256 MB RAM (512 MB RAM અગ્રહણીય);
* 1.55 GB સુધી ઉપલબ્ધ હાર્ડ ડિસ્ક જગ્યા;
* 1024x768 રિઝોલ્યુશન સાથે X સર્વર (અગ્રહણીય ઉચ્ચ રિઝોલ્યુશન), ઓછામાં ઓછા 256 રંગો સાથે;
* Gnome 2.16 અથવા ઉચ્ચ, gail 1.8.6 અને at-spi 1.7 પેકેજો સાથે (સહાયક ટૅકનોલોજી [AT] સાધનો માટે આધારની જરૂરિયાત ), અતવા બીજા સુસંગત GUI (જેવાં કે KDE, બીજા).

ત્યાં Linux વિતરણોની વિશાળ વિવિધતા છે, અને એજ Linux વિક્રેતામાંથી વિવિધ સ્થાપન વિકલ્પો (KDE vs Gnome, વગેરે.) ઉપલબ્ધ છે. અમુક વિતરણોને LibreOffice ની તેની પોતાની “મૂળ” આવૃત્તિ સાથે મોકલેલ છે, કે જેની પાસે LibreOffice ની આ સમુદાયની પૂરી પાડેલ આવૃત્તિમાંથી વિવિધ લક્ષણો હોઇ શકે છે. ઘણી સ્થિતિઓમાં, તમે મૂળ આવૃત્તિની બાજુએ સમુદાયે પૂરી પાડેલ LibreOffice ને સ્થાપિત કરી શકો છો. છતાંપણ, તમે આ સમુદાયે પૂરી પાડેલ આવૃત્તિને સ્થાપિત કરતા પહેલાં “મૂળ” આવૃત્તિને દૂર કરવાનું પસંદ કરી શકો છો. કેવી રીતે તેને કરવુ તે વિશે વિગતો માટે, મહેરબાની કરીને તમારાં વિશિષ્ટ Linux વિક્રેતા દ્દારા પૂરુ પાડેલ વપરાશકર્તા મદદ સ્ત્રોતોનો સંપર્ક કરી શકો છો.

તમે સોફ્ટવેરને સ્થાપિત અથવા દૂર કરતા પહેલાં તમારી સિસ્ટમ અને માહિતીનો બેકઅપ રાખવાની આદત પાડવાનો આગ્રહ રાખવામાં આવે છે.

મહેરબાની કરીને ખાતરી કરો કે તમારી પાસે તમારી સિસ્ટમ પર કામચલાઉ ડિરેક્ટરીમાં પૂરતી મુક્ત મેમરી છે, અને મહેરબાની ખાતરી કરો કે વાંચવા, લખવા અને ચલાવવાનાં હકોની મંજૂરી આપેલ છે. સ્થાપન પ્રક્રિયાને શરૂ કરતા પહેલાં બધા બીજા કાર્યક્રમોને બંધ કરો.
			
Debian/Ubuntu-આધારિત Linux સિસ્ટમો પર LibreOffice નું સ્થાપન
----------------------------------------------------------------------

જો તમારી પાસે પહેલથી સ્થાપિત થયેલ LibreOffice ની પહેલાંની આવૃત્તિ હોય તો, પછી તમે આગળ વધારતા પહેલાં તેને બિનસ્થાપિત કરવાની જરૂર પડશે. કેવી રીતે તેને કરવું તે વિશે સૂચનાઓ માટે, LibreOffice ની પહેલાંની આવૃત્તિને નીચે  શીર્ષક થયેલ બિનસ્થાપન વિભાગને મહેરબાની કરીને વાંચો. કેવી રીતે ભાષા પેકેજને સ્થાપિત કરવુ તેની પર સૂચનાઓ માટે (LibreOffice ની US અંગ્રેજી આવૃત્તિને સ્થાપિત કર્યા પછી), મહેરબાની કરીને  નીચે શીર્ષક થયેલ ભાષા પેકેજને સ્થાપિત કરવુ તે વિભાગ વિશે વાંચો.

જ્યારે તમે ડાઉનલોડ થયેલ અર્કને કાઢી નાંખો ત્યારે, તમે જોશો કે સમાવિષ્ટોનું ઉપ-ડિરેક્ટરીમાં  દબાણ ઓછુ કરી દેવામાં આવ્યુ છે. ફાઇલ સંચાલક વિન્ડોને ખોલો, અને "LibO_" સાથે શરૂ થતી ડિરેક્ટરીને બદલો, આવૃત્તિ નંબર અને અમુક પ્લેટફોર્મ જાણકારી દ્દારા અનૂસરેલ છે.

આ ડિરેક્ટરી "DEBS" કહેવાતી ઉપડિરેક્ટરીને સમાવે છે. "DEBS" ડિરેક્ટરીમાં ડિરેક્ટરીને બદલો.

ડિરેક્ટરીમાં જમણી ક્લિક કરો અને "ટર્મિનલમાં ખોલો" ને પસંદ કરો. ટર્મિનલ વિન્ડો ખુલશે. ટર્મિનલ વિન્ડોની આદેશ વાક્યમાંથી, નીચેનાં આદેશને દાખલ કરો (આદેશ ચાલશે તે પહેલાં તમારા રુટ વપરાશકર્તાનાં પાસવર્ડને દાખલ કરવા માટે તમને પ્રોમ્પ્ટ કરશે):

sudo dpkg -i *.deb

ઉપર dpkg આદેશ સ્થાપન પ્રક્રિયાનો પહેલો ભાગ કરે છે. પ્રક્રિયાને સમાપ્ત કરવા માટે, તમારે પણ ડેસ્કટોપ એકત્રિકરણ પેકેજોને સ્થાપિત કરવાની જરૂર છે. આ કરવા માટે, "ડેસ્કટોપ-એકત્રિકરણ" ડિરેક્ટરીમાં ડિરેક્ટરીને બદલો કે જે "DEBS" ડિરેક્ટરીમાં છે, નીચેનાં આદેશને વાપરી રહ્યા છે:

cd desktop-integration

હવે ફરીથી dpkg આદેશને ચલાવો:

sudo dpkg -i *.deb

સ્થાપન પ્રક્રિયા હવે સમાપ્ત થયેલ છે, અને તમારે ડેસ્કટોપનાં કાર્યક્રમો/ઑફિસ મેનુ માં બધા LibreOffice કાર્યક્રમો માટે તમારી પાસે ચિહ્નો હોવા જોઇએ.
			
RPM પેકેજોની મદદથી Fedora, Suse, Mandriva અને બીજી Linux સિસ્ટમો પર LibreOffice નું સ્થાપન
----------------------------------------------------------------------

જો તમારી પાસે પહેલથી સ્થાપિત થયેલ LibreOffice ની પહેલાંની આવૃત્તિ હોય તો, પછી તમે આગળ વધારતા પહેલાં તેને બિનસ્થાપિત કરવાની જરૂર પડશે. કેવી રીતે તેને કરવું તે વિશે સૂચનાઓ માટે, LibreOffice ની પહેલાંની આવૃત્તિને નીચે  શીર્ષક થયેલ બિનસ્થાપન વિભાગને મહેરબાની કરીને વાંચો. કેવી રીતે ભાષા પેકેજને સ્થાપિત કરવુ તેની પર સૂચનાઓ માટે (LibreOffice ની US અંગ્રેજી આવૃત્તિને સ્થાપિત કર્યા પછી), મહેરબાની કરીને નીચે શીર્ષક થયેલ ભાષા પેકેજને સ્થાપિત કરવુ તે વિભાગ વિશે વાંચો.

જ્યારે તમે ડાઉનલોડ થયેલ અર્કને કાઢી નાંખો ત્યારે, તમે જોશો કે સમાવિષ્ટોનું ઉપ-ડિરેક્ટરીમાં  દબાણ ઓછુ કરી દેવામાં આવ્યુ છે. ફાઇલ સંચાલક વિન્ડોને ખોલો, અને "LibO_" સાથે શરૂ થતી ડિરેક્ટરીને બદલો, આવૃત્તિ નંબર અને અમુક પ્લેટફોર્મ જાણકારી દ્દારા અનૂસરેલ છે.

આ ડિરેક્ટરી "RPMS" તરીકે બોલાવાયેલ ઉપડિરેક્ટરીને સમાવે છે. "RPMS" ડિરેક્ટરીમાં ડિરેક્ટરીને બદલો.

ડિરેક્ટરીમાં જમણી ક્લિક કરો અને "ટર્મિનલમાં ખોલો" ને પસંદ કરો. ટર્મિનલ વિન્ડો ખુલશે. ટર્મિનલ વિન્ડોની આદેશ વાક્યમાંથી, નીચેનાં આદેશને દાખલ કરો (આદેશ ચાલશે તે પહેલાં તમારા રુટ વપરાશકર્તાનાં પાસવર્ડને દાખલ કરવા માટે તમને પ્રોમ્પ્ટ કરશે):

Fedora-આધારિત સિસ્ટમો માટે: su -c 'yum install *.rpm'

Mandriva-આધારિત સિસ્ટમો માટે: sudo urpmi *.rpm

બીજી RPM-આધારિત સિસ્ટમો માટે (Suse, etc.): rpm -Uvh *.rpm

ઉપર dpkg આદેશ સ્થાપન પ્રક્રિયાનો પહેલો ભાગ કરે છે. પ્રક્રિયાને સમાપ્ત કરવા માટે, તમારે પણ ડેસ્કટોપ એકત્રિકરણ પેકેજોને સ્થાપિત કરવાની જરૂર છે. આ કરવા માટે, "ડેસ્કટોપ-એકત્રિકરણ" ડિરેક્ટરીમાં ડિરેક્ટરીને બદલો કે જે "RPMS" ડિરેક્ટરીમાં છે, નીચેનાં આદેશને વાપરી રહ્યા છે:

cd desktop-integration

હવે ફરીથી સ્થાપન આદેશને ચલાવો:

Fedora-આધારિત સિસ્ટમો માટે: su -c 'yum install *redhat*.rpm'

Mandriva-આધારિત સિસ્ટમો માટે: sudo urpmi *mandriva*.rpm

બીજી RPM-આધારિત સિસ્ટમો માટે (Suse, etc.): rpm -Uvh *suse*.rpm

સ્થાપન પ્રક્રિયા હવે સમાપ્ત થયેલ છે, અને તમારે ડેસ્કટોપનાં કાર્યક્રમો/ઑફિસ મેનુ માં બધા LibreOffice કાર્યક્રમો માટે તમારી પાસે ચિહ્નો હોવા જોઇએ.
			
Linux વિતરણો માટે નોંધોને લગતુ ડેસ્કટોપ એકત્રિકરણ ઉપર સ્થાપન સૂચનાઓમાં આવરેલ નથી
----------------------------------------------------------------------

બીજા Linux વિતરણો પર LibreOffice ને સ્થાપિત કરવાનું સરળ રીતે શક્ય હોવુ જોઇએ આ સ્થાપન સૂચનાઓ માટે વિશેષ રૂપે આવરેલ નથી મુખ્ય ઉદ્દેશ જેની માટે તફાવતોને શોધી શકાય તે ડેસ્કટોપ એકત્રિકરણ છે.

ડેસ્કટોપ-એકત્રિકરણ ડિરેક્ટરી પણ નામ થયેલ પેકેજ libreoffice3.3-freedesktop-menus-3.3.1.noarch.rpm (અથવા તેનાં જવુ) સમાવે છે. આ બધા Linux વિતરણો માટે પેકેજ છે કે જે Freedesktop.org specifications/recommendations (http://en.wikipedia.org/wiki/Freedesktop.org) ને આધાર આપે છે, અને બીજા Linux વિતરણો પર સ્થાપન માટે પૂરુ પાડેલ છે પછીથી દર્શાવેલ સૂચનાઓમાં આવરેલ નથી.
			
ભાષા પેકેજને સ્થાપિત કરી રહ્યા છે
----------------------------------------------------------------------

તમારી ઇચ્છિત ભાષા અને પ્લેટફોર્મ માટે ભાષા પેકેજને ડાઉનલોડ કરો. મુખ્ય સ્થાપન પેટી તરીકે એજ સ્થાનમાંથી ઉપલબ્ધ છે. Nautilus ફાઇલ સંચાલકમાંથી, ડિરેક્ટરીમાં ડાઉનલોડ થયેલ પેટીનો અર્ક કાઢો (ઉદાહરણ માટે, તમારુ ડેસ્કટોપ). ખાતરી કરો કે તમે બધા LibreOffice કાર્યક્રમોમાંથી બહાર નીકળી ગયા છો (QuickStarter ને સમાવીને, જે તે શરૂ હોય તો).

ડિરેક્ટરીમાં ડિરેક્ટરીને બદલો જેમાં તમે તમારુ ડાઉનલોડ થયેલ ભાષા પેકેજનો અર્ક કાઢેલ છે.

હવે ડિરેક્ટરીમાં ડિરેક્ટરીને બદલો કે જે અર્ક પ્રક્રિયા દરમ્યાન બનાવેલ હતી. ઉદાહરણ માટે, 32-bit Debian/Ubuntu-આધારિત સિસ્ટમ માટે ફ્રેન્ચ ભાષા પેકેજ, LibO_ નામ થયેલ ડિરેક્ટરી, અમુક આવૃત્તિ જાણકારીને ઉમેરતા, Linux_x86_langpack-deb_fr ઉમેરીને.

હવે ડિરેક્ટરીમાં ડિરેક્ટરીને બદલો કે જે સ્થાપિત કરવા માટે પેકેજોને સમાવે છે. Debian/Ubuntu-આધારિત સિસ્ટમો પર. ડિરેક્ટરી DEBS હશે. Fedora, Suse અથવા Mandriva સિસ્ટમો પર, ડિરેક્ટરી RPMS હશે.

Nautilus ફાઇલ સંચાલકમાંથી, ડિરેક્ટરીમાં જમણી ક્લિક કરો અને "ટર્મિનલમાં ખોલો" ને પસંદ કરો જે તમે હમણાં ખોલેલ છે. ભાષા પેકેજને સ્થાપિત કરવા માટે આદેશને ચલાવો (નીચે બધા આદેશો સાથે, તમે તમારાં રુટ વપરાશકર્તાનાં પાસવર્ડને દાખલ કરવા માટે તમને પ્રોમ્પ્ટ કરી શકે છે):

Debian/Ubuntu-આધારિત સિસ્ટમો માટે: sudo dpkg -i *.deb

Fedora-આધારિત સિસ્ટમો માટે: su -c 'yum install *.rpm'

Mandriva-આધારિત સિસ્ટમો માટે: sudo urpmi *.rpm

બીજી RPM-વાપરતી સિસ્ટમો માટે (Suse, etc.): rpm -Uvh *.rpm

LibreOffice કાર્યક્રમોનાં એકને હવે શરૂ કરો - Writer, ઉદાહરણ તરીકે. સાધનો મેનુમાં જાઓ અને વિકલ્પોને પસંદ કરો. વિકલ્પો સંવાદ બોક્સમાં, "ભાષા સુયોજનો" પર ક્લિક કરો અને પછી "ભાષાઓ" પર ક્લિક કરો. "વપરાશકર્તા ઇન્ટરફેસ" યાદીમાં ડ્રોપડાઉન કરો અને ભાષા ને પસંદ કરો જે તમે હમણાં સ્થાપિત કરેલ છે. જો તમે ઇચ્છો તો,  "સ્થાનિક સુયોજનો", "મૂળભૂત ચલણ", "દસ્તાવેજો માટે મૂળભૂત ભાષાઓ" અને  માટે એજ વસ્તુ કરો.

પેલા સુયોજનોને વ્યવસ્થિત કર્યા પછી. બરાબર પર ક્લિક કરો. સંવાદ બોક્સ બંધ થઇ જશે, અને તમે જાણકારી સંદેશો જોશો જે તમને કહી રહ્યો છે કે તમારા બદલાવો તમે LibreOffice માંથી બહાર નીકળો પછી જ સક્રિય થશે અને ફરીથી તેને શરૂ કરો (QuickStarter માંથી બહાર નીકળવાનું યાદ રાખો જો તે શરૂ થયેલ હોય તો).

આગળથી તમે LibreOffice ને શરૂ કરો, તે ભાષામાં શરૂ થશે જે તમે હમણાં જ સ્થાપિત કરેલ છે.
			
----------------------------------------------------------------------
પ્રક્રિયા શરૂ કરવા દરમ્યાન સમસ્યાઓ
----------------------------------------------------------------------

LibreOffice શરૂઆતમાં મુશ્કેલીઓ (દા.ત. કાર્યક્રમો અટકાવવુ) ની સાથે સાથે સ્ક્રીન દર્શાવ સાથે સમસ્યાઓ એ ગ્રાફિક્સ કાર્ડ ડ્રાઇવર દ્દારા વારંવાર થવાનું કારણ છે. જો આ સમસ્યાઓ ઉત્પન્ન થાય તો, મહેરબાની કરીને તમારા ગ્રાફિકસ કાર્ડ ડ્રાઇવર ને સુધારો અથવા તમારી ઓપરેટીંગ સિસ્ટમ સાથે મોકલેલ ગ્રાફિકસ ડ્રાઇવરને વાપરવાનું પ્રયત્ન કરો. મુશ્કેલીઓ દર્શાવતા 3D ઓબ્જેક્ટો એ 'Tools - Options - LibreOffice - View - 3D view' ની હેઠળ "Use OpenGL" વિકલ્પને નિષ્ક્રિય કરવા દ્દારા વારંવાર ઉકેલી શકાય છે.
			
----------------------------------------------------------------------
ટુંકાણ કળ
----------------------------------------------------------------------

ફક્ત ટૂંકી કીઓ (કી સંયોજનો) એ ઓપરેટીં સિસ્ટમ દ્દારા વપરાયેલ ન હોય તે LibreOffice માં વાપરી શકાય છે. જો LibreOffice માં કી સંયોજનો એ LibreOffice મદદ માં વર્ણવેલ તરીકે કામ કરતુ ન હોય તો, ચકાસો જો પેલા ટૂંકાણો એ ઓપરેટીંગ સિસ્ટમ દ્દારી પહેલેથી વાપરેલ છે. કેટલાક અથડામણો ને શોધવા માટે, તમે તમારા ઓપરેટીંગ સિસ્ટમ દ્દારા સોંપેલ કીઓ તમે બદલી શકો છો. વૈકલ્પિક રીતે, તમે LibreOffice માં મોટેભાગે કોઇપણ કી સોંપણી ને બદલી શકો છો. આ વિષય પર વધારે જાણકારી માટે, LibreOffice મદદનો સંદર્ભ લો અથવા તમારી ઓપરેટીંગ સિસ્ટમનાં દસ્તાવેજીકરણની મદદ લો.
			
----------------------------------------------------------------------
ફાઈલને તાળુ લગાવી રહ્યા છીએ
----------------------------------------------------------------------

ફાઇલ લોકિંગ LibreOffice માં મૂળભૂત રીતે સક્રિય થયેલ છે. નેટવર્ક પર તે Network File System protocol (NFS) ને વાપરે છે, NFS ક્લાયન્ટો માટે લોકિંગ ડિમન સક્રિય હોવા જ જોઇએ. ફાઇલ લોકિંગને નિષ્ક્રિય કરવા માટે, soffice સ્ક્રિપ્ટમાં ફેરફાર કરો અને લીટી "export SAL_ENABLE_FILE_LOCKING" ને "# export SAL_ENABLE_FILE_LOCKING" થી બદલો. જો તમે ફાઇલ લોકિંગ નિષ્ક્રિય કર્યુ હોય તો, દસ્તાવેજનાં લખવા માટે પ્રવેશ વપરાશકર્તા માટે મર્યાદિત નથી કે જે દસ્તાવેજને પહેલાં ખોલે છે.

ચેતવણી: સક્રિય થયેલ ફાઇલ લોકીંગ ગુણધર્મ એ Linux NFS 2.0 સાથે જોડાણમાં વપરાયેલ Solaris 2.5.1 અને 2.7 સાથે સમસ્યાનું કારણ બની શકે છે. જો તમારી સિસ્ટમ પર્યાવરણ પાસે આ પરિમાણો હોય તો. આપણે મજબૂતાઇતી સ્વીકારેલ છે કે જે તમે ફાઇલ લોકીંગ ગુણધર્મ ની મદદથી અવગણો. નહિં તો, LibreOffice એ અટકી જશે જ્યારે તમે Linux કૉમ્પયુટરમાંથી NFS માઉન્ટ થયેલ ડિરેક્ટરી માંથી ખોલવા માટે પ્રયત્ન કરો.
			
----------------------------------------------------------------------
ગ્રાફઇક પ્રભાવ
----------------------------------------------------------------------

મૂળભૂત રીતે, LibreOffice એ ઝડપી સારા દેખાતા ગ્રાફિક્સની સાથે છે. જો તમને ધીમુ ગ્રાફિક્સનો અનુભવ હોય તો, 'સાધનો - વિકલ્પો - LibreOffice - દૃશ્ય ને બંધ કરી રહ્યા છે- Anti-Aliasing' વાપરવાથી મદદ મળી શકે છે.
			
----------------------------------------------------------------------
મહત્વની ઉપલ્બધતા નોંધો
----------------------------------------------------------------------

LibreOffice માં સુલભ લક્ષણો પર વધારે જાણકારી માટે, http://www.libreoffice.org/accessibility/ ને જુઓ
			
----------------------------------------------------------------------
વપરાશકર્તા આધાર
----------------------------------------------------------------------

મુખ્ય આધાર પાનું http://www.libreoffice.org/support/ LibreOffice સાથે મદદ માટે વિવિધ શક્યતાઓની માંગણી કરે છે. તમારા પ્રશ્ર્નનો કદાચ પહેલેથી જ જવાબ મળી ગયો છે - http://www.documentfoundation.org/nabble/ પર સમુદાય ફોરમને ચકાસો અથવા http://www.libreoffice.org/lists/users/ પર 'users@libreoffice.org' મેઇલીંગ યાદીની પેટીને શોધો. વૈકલ્પિક રીતે, તમે users@libreoffice.org માં તમારા પ્રશ્ર્નોને મોકલી શકો છો. જો તમને યાદીમાં ઉમેદવારી કરવાનું ગમે તો (ઇમેલ જવાબો મેળવવા માટે), તેમાં ખાલી મેઇલ મોકલો: users+subscribe@libreoffice.org.

http://www.libreoffice.org/faq/. પર પણ FAQ વિભાગને ચકાસો
			
----------------------------------------------------------------------
ભૂલો અને સમસ્યાઓનો અહેવાલ કરી રહ્યા છે
----------------------------------------------------------------------

ભૂલોનું અહેવાલીકરણ, ટ્રેકીંગ અને ઉકેલ લાવવા  માટે અમારી સિસ્ટમ હાલમાં બગઝીલા છે,  https://bugs.freedesktop.org/ પર યજમાનિત થાઓ. અમે બધા વપરાશકર્તાઓને પ્રોત્સાહિત કરીએ છીએ અને ભૂલોને અહેવાલ કરવામાં તમારુ સ્વાગત છે કે જે તમારા વિશિષ્ટ પ્લેટફોર્મને આગળ વધારી શકે છે. ભૂલોનું જોરદાર રીતે અહેવાલ કરવુ એ એકદમ મહત્વનો ફાળો છે કે જે વપરાશકર્તા સમુદાય LibreOffice નાં વિકાસ અને સુધારાને ચલાવવા માટે બનાવી શકે છે.
			
----------------------------------------------------------------------
સાથે સંકળાઇ રહ્યા છે
----------------------------------------------------------------------

LibreOffice સમુદાય એ તેના વિકાસમાં તમારા સક્રિય ભાગમાંથી આ મહત્વના મુક્ત સ્રોત પ્રોજેક્ટમાં મોટો લાભ મેળવે છે.

વપરાશકર્તા તરીકે, તમે પહેલેથી જ સ્યૂટની વિકાસ પ્રક્રિયાનો મૂલ્યવાન ભાગ છો અને સમુદાયમાં લાંબા સમય માટે ફાળક બનવા માટે વધારે સક્રિય ભૂમિકા ભજવવા માટે તમને પ્રોત્સાહિત કરવાનું ગમે છે. મહેરબાની કરીને જોડાવો અને http://www.libreoffice.org/contribution/ પર ભાગ લેવા માટેનું પાનાંને ચેક આઉટ કરો
			
કેવી રીતે શરૂ કરવુ
----------------------------------------------------------------------

ફાળો આપવાનું શરૂ કરવાનો સારો રસ્તો એ એક અથવા વધારે મેઇલીંગ યાદીમાં ઉમેદવારી કરવાનું છે, થોડી વાર માટે રાહ જુઓ, અને ધીમે ધીમે તમારી જાતને આવરેલ ઘણા વિષયો સાથે પરિચિત બનાવવા માટે મેઇલિંગ યાદીને વાપરો જ્યાં સુધી LibreOffice સ્ત્રોત કોડ ઑક્ટોમ્બર 2000 માં પાછો પ્રકાશિત હતો. જ્યારે તમે આરામદાયક બનો ત્યારે, તમારે પોતાનો પરિચય આપવાની જરૂર છે અને પછી બરાબર સમયે તેમાં કૂદો. જો તમે ઓપન સોર્સ પ્રોજેક્ટ સાથે પરિચિત છો તો, અમારી ટૂ-ડૂ યાદીને ચકાસો અને જુઓ જો ત્યાં કઇક એવુ છે જે તમે http://www.libreoffice.org/develop/ પર મદદ કરવા માંગો છો.
			
ઉમેદવારી નોંધાવો
----------------------------------------------------------------------

અહિંયા મેઇલિંગ યાદીઓ ઘણી ઓછી છે કે જેમાં તમે http://www.libreoffice.org/contribution/ પર ઉમેદવારી કરી શકો છો

* સમાચારો: announce@documentfoundation.org *બધા વપરાશકર્તાઓ માટે અગ્રહણીય* (ધીમો ટ્રાફિક)
* મુખ્ય વપરાશકર્તા યાદી: users@libreoffice.org *ચર્ચાઓ પર સંતાઇ જવાનો સરળ રસ્તો* (ભારે ટ્રાફિક)
* માર્કેટિંગ પ્રોજેક્ટ: marketing@libreoffice.org *વિકાસ તરફ* (ભારે બની રહ્યો છે)
* સામાન્ય ડેવલપર યાદી: libreoffice@lists.freedesktop.org (વધારે ટ્રાફિક)
			
એક અથવા વધારે પ્રોજેક્ટો સાથે જોડાઇ રહ્યા છે
----------------------------------------------------------------------

તમે આ મહત્વના મુક્ત સ્રોત પ્રોજેક્ટ માટે પણ ફાળો આપી શકો છો જો તમે સોફ્ટવેરને બનાવવાનું અને તેનો કોડ લખવાનો અનુભવ કર્યો હોય. હા, તમે જ!

અમે આશા રાખીએ છીએ કે તમે નવા LibreOffice 3.4 સાથે કામ કરવામાં મજા આવી અને અમારી સાથે ઓનલાઈન જોડાશો.

LibreOffice સમુદાય
			
----------------------------------------------------------------------
વપરાયેલ / સુધારાયેલ સ્રોત કોડ
----------------------------------------------------------------------

Portions Copyright 1998, 1999 James Clark. Portions Copyright 1996, 1998 Netscape Communications Corporation.